ભારે વરસાદથી કુસ્કી ગામે મકાન ધારાશાઈ થયું. - At This Time

ભારે વરસાદથી કુસ્કી ગામે મકાન ધારાશાઈ થયું.


અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત આગાહી પ્રમાણે વરસાદના કારણે અનેક નુકસાન થતું જોવા મળ્યું છે જેમાં ગતરાત્રીએ ભારે વરસાદના કારણે ભિલોડા તાલુકાના કૂસ્કી ગામે આવેલ અરવિંદભાઈ પ્રજાપતિ નું ઘર આજે સવારે 11 વાગે ધારાશાઈ થયું હતું. સંજોગ વશાત ઘરમાં કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી.સતત વરસાદથી અરવલ્લી જિલ્લામાં જે તારાજી સર્જાય છે તેના વળતર પેટે સરકાર કંઈક આર્થિક મદદ કરે તેવી લોક માંગણી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.