મોટા દડવા ખાતે વર્લીફીચર આંકડાનો જુગાર રમતા એક ઇસમ ઝડપાયો - At This Time

મોટા દડવા ખાતે વર્લીફીચર આંકડાનો જુગાર રમતા એક ઇસમ ઝડપાયો


મોટા દડવા ખાતે વર્લીફીચર આંકડાનો જુગાર રમતા એક ઇસમ ઝડપાયો

આટકોટ પોલીસ સ્ટાફ જસાપર ગામ તરફ જવાના રસ્તે ૬૬ કે.વી. વીજ સ્ટેશન પાસે રોડ પ ૨ ક .૧૩ / ૩૦ વાગ્યેસ પહોચતા ત્યાં જાહેરમાં એક માણસ બોલપેનથી એક કાગળની ચીઠ્ઠીમા કાંઇક લખતો જોવામાં આ વતાં પોલીસને જોઇને ભાગવા જતા પકડાઇ જતાં લખનાર ઇસમ પાસે એક કાગળની ચીઠ્ઠીમા બોલપેનથી વર્લીફીચરના આંકડા લખેલ હોય જેથી તુરત જ રૂબરૂ ઈસમનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ ચીમનભાઇ બાબુભાઇ જસાણીયા જાતે - દેવીપુજક ઉ.વ -૪૩ ધંધો - મજુરી રહે - મોટા દડવા જસાપર ગામ તરફ જવાના ૨ સ્તે દેવીપુજક વાસમા તા - ગોંડલ જી - રાજકોટ વાળો હોવાનુ જણાવેલ.તેનાં હાથમાં રહેલ કાગળની ચીઠ્ઠીમા જોતાં બ્લુ અ ક્ષરમાં આંકડા લખેલ હતા જેમાં ઉપર તા .૨૩ / ૦૬ / ૨૦૨ કલ્યાણ લખેલ છે તથા પહેલો આંકડો ગુજરાતી માં ૫૬૭-૨૫ તથા છેલ્લો આંકડો ૩૫૭-૫૦ લખેલ, ઇસમે જાહેરમાં વર્લીફીચરનાં આંકડા લખી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુ ગાર રમી રમાડતાં વર્લીફીચરનાં આંકડા લખેલ ઈસમે જુગારધારા કલમ ૧૨ ( અ ) મુજબનો ગુન્હો કરતા આટકોટ પોલીસે અટક કરેલ હતી.

એટ ધીસ ટાઈમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.