રાજુલા શહેરને ૪૦ નવા રોડ અર્પણ કરતા ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી" - At This Time

રાજુલા શહેરને ૪૦ નવા રોડ અર્પણ કરતા ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી”


"રાજુલા શહેરને ૪૦ નવા રોડ અર્પણ કરતા ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી"

આજરોજ રાજુલા ખાતે નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અંદાજીત ૪ કરોડ નાં ખર્ચે ૪૦ રોડનાં લોકાર્પણ ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી તથા સંતો મહંતો ના હસ્તે રસ્તાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા...કાર્યક્રમમાં હાજરી આપી રસ્તાઓનું લોકાર્પણ કર્યું હતું..

આ તકે સાધુ સંતો,નગરપાલિકાના પૂર્વ પ્રમુખો,પૂર્વ સદસ્યો, વેપારીઓ,ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, શહેરીજનો,તેમજ રાજુલા શહેરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.