પોરબંદરની ગાયિકાનું કોણ જાણી શકે કાળાને રે” આલ્બમ રીલીઝ - At This Time

પોરબંદરની ગાયિકાનું કોણ જાણી શકે કાળાને રે” આલ્બમ રીલીઝ


પોરબંદરના ગાયિકા હેતલબેન થાનકીનું નવું આલ્બમ સોંગ કોણ જાણી શકે કાળ ને રે ભજન આજે ગુજરાતી કલાકાર યુ-ટ્યુબ ચેનલ પર રીલીઝ થશે,તેઓએ નવરાત્રીના પાવન અવસર પર 'ચાચર કેરા ચોકે’ માતાજીનો ગરબો અને ‘નમો રે ગણેશા નમો હનુમનતા’ આલ્બમ સોંગીલીઝ કર્યું હતુ, ત્યારે આ ગીતમાં ખુબ જ સરસ મ્યુઝિક રાહુલભાઈ નાડિયા દ્વારિકાધીશ સ્ટુડિયોએ આપેલ છે અને સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટનો પણ આ ગીતમાં ખુબ જ સપોર્ટ રહ્યો છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.