વિસાવદર ના ચાંપરડા ખાતે ગૃહ રાજ્ય મઁત્રી હર્ષસઁધવી ના હસ્તેનવી પોલીસ ચોકી નું લોકાર્પણ તેમજ સેનિક સ્કૂલ નું ખાત મુર્હત
વિસાવદર ના ચાંપરડા ખાતે ગૃહ રાજ્ય મઁત્રી હર્ષસઁધવી ના હસ્તેનવી પોલીસ ચોકી નું લોકાર્પણ તેમજ સેનિક સ્કૂલ નું ખાત મુર્હતવિસાવદર તાલુકા ના ચાંપરડા ના બ્રહમાંનઁદ ધામ ખાતે અખિલ સાધુ સમાજના પ્રમુખ પૂજ્યમુકતાનઁદ બાપુ દ્વારા વિશાળ શિક્ષણીક સઁકુલ તેમજ જયઅંબે હોસ્પિટલ ચલાવવા મા આવેછે ત્યારે ગુજરાત રાજ્ય ના ગ્રુહરાજ્ય મઁત્રી હર્ષસઁધવી ના વરદહસ્તે જયઅંબે પોલીસ ચોકીતેમજ દિવ્યાંગ બાળકો ની સ્કૂલ નું લોકાર્પણ કરવામાં આવેલ હતું ત્યારે હર્ષ સંધવી ના હસ્તે બ્રહમાં નઁદધામ ખાતેજ નવી બનીરહેલ સેનિક સ્કૂલ નુંતેમજ ડીએલ એસ એસ સપોર્ટ શકુલ નું ખાત મુર્હત કરવામાં આવેલ હતું આતકે ગ્રુહરાજ્ય મઁત્રી દ્વારા સન્સ્થા ના પ્રવેશદ્વાર પર સેનિક ખેડૂત વૈજ્ઞાનિક તેમજ ઋષિ ની મૂર્તિ નું અનાવરણ કરવામાં આવેલ હતુંઆતકે ગ્રુહરાજ્ય મઁત્રી હર્ષસંધવી દ્વારા પૂજ્ય મુક્તાનંદ બાપુના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ બ્રહમાંનઁદ ધામ મા ચાલતી શિક્ષણ ની કામગીરી ની ડોક્યુમેન્ટ્રી જોઈનેહર્ષ ની લાગણી અનુભવી હતી આતકે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા પૂજ્ય મુકતા નઁદબાપુની કામગીરી ને બિરદાવી હતી ત્યારે ગ્રુહરાજ્ય મઁત્રી હર્ષસંધવી ના હસ્તે બ્રહમાંનઁદ ધામ ના સ્ટુડન્ટ નેશનલ લેવલે પ્રથમ નમ્બર આવેલ તે સ્ટુડન્ટ નું સિલ્ડ આપીને સન્માન કરેલ હતું ત્યારે પૂજ્ય મુકતાનઁદ બાપુ દ્વારા ગ્રુહરાજ્ય મઁત્રી હર્ષસઁધવી ની કામગીરી ને બિરદાવી હતી ત્યારે આતકે હર્ષસંધવી દ્વારા પોતાના જુના સ્મરણ વગોળીને પોતે 14વર્ષ પહેલા ચાંપરડા ના બ્રહમાંનઁદ ધામ પોતે આવેલ ત્યારે અને અત્યાર ની કામગીરી જોઈને હર્ષસંધવી દ્વારા હર્ષ ની લાગણી ઉનુભવી હતી ત્યાર બાદજયઅંબે હોસ્પિટલપોલીસ ચોકીનું લોકાર્પણ કરેલ હતુંઆતકે જૂનાગઢ જિલ્લા સંસદ રાજેશ ચુડાસમા સઁજય કોરડીયા કિરીટ પટેલ ગિરીશ કોટેચા દેવાભાઇ માલમ દિનેશ ખટારીયા હર્ષદ રીબડીયા સહિત ના રાજકીય પદાધિકારીઓ હાજર રહેલ હતા તેમજ વિસાવદર પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ સહિત ના સરકારી કર્મ ચારી તેમજ વિસાવદર પોલીસ સ્ટાફ હાજર રહેલ હતો
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.