મહિસાગર : સંતરામપુર નગર ખાતે ડૉ. શયામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો. - At This Time

મહિસાગર : સંતરામપુર નગર ખાતે ડૉ. શયામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો.


મહિસાગર જિલ્લાના સંતરામપુર નગર ખાતે ડૉ. શયામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી દશરથભાઈ બારિયા, નગર સંગઠન પ્રમુખ શ્રી સંદિપભાઈ ભોઈ, મહામંત્રી શ્રી નિતિનભાઈ રાણા અને શ્રી મનોજભાઇ ગૌતમ, અલ્તાફભાઈ કાજી, કોર્પોરેટશ્રીઓ, વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી અને તેમની ટીમ, પાર્ટીના સીનયર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image