અવસાન નોંધ (વિસાવદર ) - At This Time

અવસાન નોંધ (વિસાવદર )


પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ વિસાવદર માં સુપ્રી./સી.ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શ્રી સી. બી. ભટ્ટી નાં પિતાશ્રી સ્વ . ભિખાભાઈ પાચાભાઈ ભટ્ટી ઉ.વ.૮૫ નું તા.૨૨-૦૪-૨૪ નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગત ની સ્મશાન યાત્રા તા.૨૩-૦૪-૨૪ નાં રોજ સવારે ૦૯-૦૦ કલાકે તેમના નિવાસસ્થાન જીવાપરા થી નિકળશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.