નાના માત્રા ગામે સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું - At This Time

નાના માત્રા ગામે સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દેશના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી રહ્યો છે ત્યારે વિંછીયા તાલુકાનાં નાના માત્રા તેમજ સમઢીયાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ-6નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે વિસ્તારના આગેવાનો, વિવિધ સમાજનાં આગેવાનો, વરિષ્ઠ મહાનુભાવો, વહિવટીતંત્રના પદ્દાધિકારીઓ, જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ, વિદ્યાર્થીઓ, વડિલો, યુવાનો ભાઈઓ તથા બહેનો ઉત્સાહભેર જોડાયાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.