ધંધુકાની શ્રી ડી એ શિક્ષણ સંકુલના શાળા દ્વારા ઘંઘુકા ખાતે આવેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી શૌર્યભૂમી ની બાળકોને મુલાકાત કરાઈ. - At This Time

ધંધુકાની શ્રી ડી એ શિક્ષણ સંકુલના શાળા દ્વારા ઘંઘુકા ખાતે આવેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી શૌર્યભૂમી ની બાળકોને મુલાકાત કરાઈ.


ધંધુકાની શ્રી ડી એ શિક્ષણ સંકુલના શાળા દ્વારા ઘંઘુકા ખાતે આવેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી શૌર્યભૂમી ની બાળકોને મુલાકાત કરાવવામાં આવી હતી.

અંગ્રેજ સરકાર સામેની આઝાદીની લડતમાં રાષ્ટ્રીય શાયરે અહીં કોર્ટમાં છેલ્લી પ્રાર્થના ગીત ગાયું હતું.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમી તેમજ શૌર્ય ભૂમિ ધંધુકા ખાતે આવેલી જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતે મેઘાણી નીયાદો સાથે જોડાયેલ ભગ સ્મારક બનાવવામાં આવ્યું છે. તેમાં શ્રી ડી એ શિક્ષણ સંકુલના શાળા દ્વારા ઘંઘુકા ખાતે આવેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી શૌર્યભૂમી ની બાળકોને મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. વિધાર્થીઓએ ઝવેરચંદ મેઘાણીના સમગ્ર જીવ-કવન તથા પ્રસંગોની પ્રતિકૃતિઓથી સજજ સુંદર મ્યુઝિયમ નિહાળી પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત સ્થળ પર સભાનુ આયોજન કર્યુ હતું. જેમાં કસુંબીનો રંગ અને કોઈનો લાડકવાયો ગીતો વિધાર્થીઓને સંભળાવ્યા હતા.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.