રાજકોટના ખ્યાતનામ ચામડી તથા વાળના રોગોના નિષ્ણાંત ડૉક્ટર હવે દર ગુરૂવારે જસદણમાં - At This Time

રાજકોટના ખ્યાતનામ ચામડી તથા વાળના રોગોના નિષ્ણાંત ડૉક્ટર હવે દર ગુરૂવારે જસદણમાં


*ડો. પ્રણવ લાડાણી [એમ.ડી. (સ્કીન), હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન]*

ચામડી | વાળ ની સમસ્યા | ગુપ્ત રોગોના નિષ્ણાંત

*ચામડીના રોગોની સારવાર*
ધાધર | ખસ | ખરજવું | કોઢ | 'ઉંદરી | કરોળિયા | ચીતરી | ખીલ | ચેપી બિનચેપી મસા | ગુપ્તરોગો

*વાળના રોગોની સારવાર*
ઉંદરી | ખરતા વાળ | ટાલ | માથાની જૂ

*કોસ્મેટીક ટ્રીટમેન્ટ*
ખીલના ડાઘ ની સારવાર | પાર્ટી પીલ । ગ્લો માટેની પીલીંગ ટ્રીટમેન્ટ | ચહેરાપરની કરચલીઓ | અણગમતા વાળની લેસર ટ્રીટમેન્ટ | કાનની બુંટ સાંધવી તથા કાણું પાડવું

*ખરતાં વાળ / ટાલ માટેની અધ્યતન સારવાર*
Bio P.R.P. (પી.આર.પી) । લેસર હેલ્મેટ થેરાપી | હેર ટ્રાન્સપ્લાન્ટેશન

અગાઉથી એપોઈનમેન્ટ લેવા માટે સંપર્ક કરો.
Mo. 90336 00687 | 9409378572

🌎 કોટડીયા હોસ્પિટલ, નવા બસ સ્ટેન્ડ સામે, જસદણ

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.