મોજ શોખ માટે મોટર સાયકલની ચોરી કરતા આરોપીઓને ઝડપી લેતી સરથાણા પોલીસ
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં મિલકત સંબધી ગુનાઓ શોધી કાઢવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ Pi વી.એલ.પટેલ તથા I-Pi કે.એ.ચાવડા ના માર્ગદર્શન આધારે સર્વેલન્સ સ્ટાફના Psi બી.એમ.કરમટા નાઓની સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન સાથેના અ.પો.કો.વિકાસભાઇ કિશોરભાઇ તથા અ.પો.કો.રવિભાઇ ડાંગર તથા અ.હે.કો.ઉમેશસિંહ ઘનશ્યામસિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિકતના આધારે આરોપી ડાર્વિન મહેશભાઇ ભાલોડીયા ઉ.વ-૨૬ ધંધો-હીરા મજુરી રહે-બી-૨૭,સ્વામિનારાયણ નગર સોસાયટી,સરથાણા સુરત મુળ વતન-સુપેરડી તા.ધોરાજી જી.રાજકોટ તથા ગાડી ખરીદનાર (૧) મનોજ ગોપાલભાઇ થોરાટ રહે,જોલવા ગામ કડોદરા સુરત તથા (૨) સરદારસિંગ ગિરાસે રહે,દતકુટીર સોસાયટી,પાંડેસરા હાઉસિંગ,સુરત નાઓને પકડી પાડી મજકુર આરોપી પાસેથી મળી આવેલ મો.સા બાબતે યુક્તિ પુર્વક ઉંડાણથી પુછપરછ કરતા તથા પોકેટ મોબાઇલના ટેકનીકલ વર્કના આધારે નીચે મુજબનો અનડીટેક્ટ ગુનો શોધી કાઢેલ છે શોધાયેલ ગુનો:-(૧)સરથાણા પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૮૨૩૧૯૨૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ(૨)સરથાણા પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૮૨૩૧૯૩૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ(૩)સરથાણા પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૮૨૩૧૯૩૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ(૪)કાપોદ્રા પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૨૨૩૨૨૩૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ(૫)કાપોદ્રા પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૨૨૩૨૨૩૫/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ કામગીરી કરનાર:-સદરહું કામગીરી સરથાણા પોલીસ સ્ટેશનના Pi વી.એલ.પટેલ તથા ||-Pi કે.એ.ચાવડા નાઓની સુચનાથી Psi બી.એમ.કરમટા,અ.હે.કો.ઉમેશસિંહ ઘનશ્યામસિંહ,અ.હે.કો.હરીભાઈ દેવદાસભાઈ,અ.હે.કો.પ્રગ્નેશગીરી રાજેંદ્રગીરી,અ.પો.કો.વિકાસકુમાર કિશોરભાઈ,અ.પો.કો.રવિભાઈ મગનભાઈ,અ.પો.કો ચિરાગસિંહ દિપસંગ,અ.પો.કો.શૈલેષભાઈ કાળાભાઈ,અ.પો.કો.ક્રિપાલસિંહ મનોજભાઇ નાઓએ ટીમવર્કથી કરેલ છે
રીપોર્ટ નિલેષ ઢીલા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.