કુકડાના કોતર પાસે ગાંડા બાવળનો ત્રાસ - At This Time

કુકડાના કોતર પાસે ગાંડા બાવળનો ત્રાસ


લુણાવાડા તાલુકાના ગઢા રાજગઢ થી પાલ્લા જતા રોડ પર ગાંડા બાવળનુ અતિશય સામ્રાજ્ય જોવા મલી રહ્યુ છે.જ્યારે ગાંડા બાવળ રોડની એકદમ અંદર આવી જતા વાહન ચાલકો પણ પરેશાન થયા હતા.જ્યારે ઓવરટેક કરવા માટે પણ ગાંડા બાવળને લઈને અનેક મુશ્કેલીઓનો સામનો વેઠવાનો સમય આવ્યો હતો.જયારે તંત્ર દ્વારા રોડની સાઈડો પર મરામત કરવામાં આવે તેવી માંગ જોવા મલી રહી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.