સાળંગપુર હનુમાનજી મંદિર ભીત ચિત્ર વિવાદ મામલે બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંતમાં જોવા મળ્યો આક્રોશ - At This Time

સાળંગપુર હનુમાનજી મંદિર ભીત ચિત્ર વિવાદ મામલે બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંતમાં જોવા મળ્યો આક્રોશ


સાળંગપુર હનુમાનજી મંદિર ભીત ચિત્ર વિવાદ મામલો

બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંત જોવા મળ્યો આક્રોશ માં.મહંત દ્રારા 24 કલાકનું આપ્યું વિવાદિત ચિત્ર હટાવવા અલટીમેટમ.સનાતન ધર્મ ને બચાવવા જો હથિયાર ઉપાડવા પડશે તો હથિયાર પણ ઉપાડશું તેવા નિવેદન સાથે બાપુ એ ઉઠાવ્યું હથિયાર.જય શ્રી રામ તેમજ હનુમાનજી દાદા ના જયકાર સાથે સ્વામિનારાયણ સંપ્રદાય મુર્દાબાદના લગાવ્યા નારા.સ્વામિનારાયણ સંપ્રદાય ના સાધુ ઓને ગણાવ્યા ફરજી બાબા.હાથ માં હથિયાર ધારણ કરી બાપુ એ કર્યું એલાન જો 24 કલાક માં ચિત્રો નહિ હટે તો વધ કરવાની જરૂર પડશે તો કરશું તેવું આપ્યું નિવેદન.અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદી અખાડા ના મહંત પરમેશ્વર મહારાજ જોવા મળ્યા આક્રોશ માં.બાઈટ-પરમેશ્વર મહારાજ-અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદી અખાડા મહંત

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.