રાજેન્દ્રનગર-મોડાસા રોડ ઉપર કાર અને રિક્ષા અથડાતા એકને ઈજા
રાજેન્દ્રનગર-મોડાસા હાઈવે રોડ ઉપર ઉમિયા કોલ્ડ સ્ટોરેજ પાસે કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજા થતાં ૧૦૮ મારફતે હોસિપટલમાં સારવાર અર્થે ૯ ખસેડાયા હતા. મોડાસા તાલુકાના લીંભોઈ, ગામના સંકેતભાઈરિક્ષા લઈને કોલ્ડ સ્ટોરેજ પાસેથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે કાર ચાલકે પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે હંકરી રિક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષા રોડ સાઈડમાં પલટી મરી ગઈ હતી. જેમાં રિક્ષા ચાલક સંકેતભાઈ રાઠોડને ગળાના તેમજ પગના ભાગે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.