રાજકોટ તાલુકા નું ખારચીયા ગામ માં અતિભારે વરસાદ કારણે વરસાદમાં પલળી (બગડી) ગયેલા માલ પુરા પોષણક્ષમ ભાવ અપાવી ખેડુતોના દુઃખમાં સહભાગી થયેલ,આવા સમયે માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા અને વેપારી પણ ખેડૂતોના ખરા સમયે દુઃખમાં સહભાગી થયેલ,
રાજકોટ તાલુકા નું ખારચીયા ગામ માં અતિભારે વરસાદ કારણે ખેડૂત ના ઘરમાં વરસાદી પાણી ઘુસી જતા ખેતપેદાશ માલ કપાસ,ઘઉં જેવા પાકો માં ભારે નુકશાન થયેલ હોવાથી માર્કેટીંગયાર્ડ ના યુવા ચેરમેન શ્રી જયેશભાઈ બોઘરા રૂબરૂ મુલાકાત કરી ખેડૂતોને ખાત્રી આપી માર્કેટીંગયાર્ડ માં માલવેચાણ માટે લાવવા તેમજ માર્કેટિંગયાર્ડ ના વેપારી સાથે વાતચીત કરી હરરાજીમાં સાથે રહી વરસાદમાં પલળી (બગડી) ગયેલા માલ કપાસ,ઘઉં ના પુરા પોષણક્ષમ ભાવ અપાવી ખેડુતોના દુઃખમાં સહભાગી થયેલ,આવા સમયે માર્કેટિંગ યાર્ડના વેપારી પણ ખેડૂતોના ખરા સમયે દુઃખમાં સહભાગી થયેલ,વેપારીભાઈઓંને લાખ લાખ અભિનંદન...
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.