વડનગર એસ ટી ડેપો ના કર્મચારી માનવતા ની મહેક નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું
વડનગર એસ ટી ડેપો ના કર્મચારી માનવતા ની મહેક નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું
જુનાગઢ વડનગર ગાડી માં ૧૫,૦૦૦ રૂપિયા નો પરત આપતાં વડનગર એસ ટી ડેપો ના કર્મચારી ઉત્તમ ઉદાહરણ દેખાઇ રહ્યું છે.
આમ જોવા જઈએ તો માનવી માનવતા મરી નથી તેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા જુનાગઢ વડનગર ગાડીમાં રૂપિયા 15,000 નો મોબાઈલ મળેલ રાજુભાઈ કંડકટર બે જ નંબર 18 એ જમા કરાવેલ તેના મૂળ માલિક કંટ્રોલ પોઇન્ટ ઉપર આવતા કંટ્રોલર શ્રી કિર્તી ભાઈ પટેલ રૂબરૂ મોબાઈલ તેમના મૂળ માલિકને પરત આપવામાં આવેલ છે. તેથી વડનગર એસ ટી ડેપો મેનેજર અંકિતભાઈ મોદી પણ હ્રદયપૂર્વક અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.