રાજકોટના 2 હજાર કરદાતાને GSTની નોટિસ, દિવાળી સુધીમાં 10 મુદ્દા ઉપર વિસ્તૃત ખુલાસો આપવા આદેશ - At This Time

રાજકોટના 2 હજાર કરદાતાને GSTની નોટિસ, દિવાળી સુધીમાં 10 મુદ્દા ઉપર વિસ્તૃત ખુલાસો આપવા આદેશ


જટિલ ખુલાસા માટે બેસતા વર્ષની અંતિમ મુદત અપાતા કરદાતાઓમાં કચવાટ

નોટબંધી, શેરબજાર, મિલકતમાં કરેલા રોકાણ અંતર્ગત ઈન્કમટેક્સની નોટિસ મળ્યા બાદ હવે જીએસટીએ રિટર્ન- ટેક્સ સંર્દભે નોટિસ ફટકારી છે અને આ નોટિસનો જવાબ આપવાની અંતિમ મુદત દિવાળી, બેસતું વર્ષ હોય વેપારી અને કરદાતામાં કચવાટ જોવા મળ્યો છે. જીએસટી વિભાગે જે ખુલાસો માગ્યો છે તેનો જવાબ દેવા માટે 5થી 50 પેજ ભરાઈ જાય છે. જે નોટિસ મોકલી છે તેનો ખુલાસો દેવા માટે સમય ઓછો આપ્યો હોવાનું ટેક્સ કન્સલ્ટન્ટ એસો.ના પૂર્વ સેક્રેટરી દીપક સેતા જણાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.