વડનગર જનરલ હોસ્પિટલ ખાતે એર કુલર તથા આર. ઓ. મશીન અને ઠંડા પાણી કુલર નાખવા મા આવ્યા - At This Time

વડનગર જનરલ હોસ્પિટલ ખાતે એર કુલર તથા આર. ઓ. મશીન અને ઠંડા પાણી કુલર નાખવા મા આવ્યા


વડનગર જનરલ હોસ્પિટલ ખાતે એર કુલર તથા આર. ઓ. મશીન અને ઠંડા પાણી કુલર નાખવા મા આવ્યા

કાળઝાળ ગરમી દર્દી ઓને રાહત થાય તે માટે કુલર તથા આર.ઓ મશીન, ઠંડા પાણી કુલર નાખવા આવ્યા હતા વડનગર જનરલ હોસ્પિટલ માં

ઉત્તર ગુજરાત આવેલું ‌મહેસાણા જીલ્લા નું વડનગર જી .એમ ઈ. આર. એસ ખાતે અત્યારની કાળજાળ ગરમીથી દર્દીઓને રાહત અપાવવા આજ રોજ વડનગર ની સિવિલ હોસ્પિટલમાં જુદી જુદી જગ્યા એ ૧૭-૧૮ એર કૂલર નાંખવામાં આવ્યા. આ ઉપરાંત હોસ્પિટલ માં આવતા તમામ દર્દીઓ અને તેમના સગાઓ ને ચોખ્ખું અને ઠંડુ પાણી મળી રહે તે માટે પણ જુદી જુદી જગ્યાએ એ ૪ નવા આર.ઓ. મશીન અને ૭ ઠંડા પાણીના કૂલર નાંખવામાં આવ્યા.
આમ જોવા જઈએ તો વડનગર સિવિલ હોસ્પિટલ માં સુપ્રિટેન્ડેન્ટ તથા તેમના સ્ટાફ એ માનવતા દેખાઇ રહી છે. ગુજરાતી નવલકથા યાદ આ માનવી ની ભવાઈ પન્નાલાલ પટેલ નવલકથા છે.છપ્પની યા દુકાળ ની નવલકથા યાદ આવી તે વખત ના સમયે માનવી માનવ ના થયો હતો. પરંતુ આજે માનવી એ માનવતા આ કુદરતી કાળઝાળ ગરમી ને ધ્યાન માં લઇ ને કુલર તથા એર કુલર ઠંડા પાણી ના કુલર નાખવા થી દર્દી ઓના અંતરમન થી આશીર્વાદ મળે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.