ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણી મુર્દે આશ્ચર્ય પક્ષની વધુ અરજી રદ્દ
ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણી મુર્દે આશ્ચર્ય પક્ષની વધુ અરજી રદ્દ
હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે અરજી ફગાવી દેતા વધુ એક લપડાક ગઢડા(સ્વામી ના)સ્થિત વડતાલ તાબાના ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના વહીવટ માટે જાહેર થયેલી બોર્ડની ચુંટણી પછી આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે જંગ જામ્યો છે.આ ચૂંટણી માટે દેવ પક્ષ સંચાલિત વર્તમાન બોર્ડ અને જાહેર કરવામાં આવેલી ચૂંટણી સામે આચાર્ય પક્ષનાં ટેકેદારો તરફ થી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
રિપોર્ટ : સંજના મકવાણા, ગઢડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.