ગુજરાત રાજ્યમાં શિયાળાની ઋતુ જામી કડકડતી ઠંડીનો અહેસાસ
ગુજરાત રાજ્યમાં શિયાળાની ઋતુ જામી કડકડતી ઠંડીનો અહેસાસ રાજકોટ જિલ્લા સહિત જસદણ-વિંછીયામાં ઠંડો પવન ફૂંકાયો. વહેલી સવારે વાગ્યે ધુમ્મસભયુ વાતાવરણ જોવા મળે છે. બે દિવસથી વાતાવરણમાં બદલાવ દિવસ દરમિયાન પવનના સૂસવાટા અને સાંજે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.