મોડાસાના શુભ એલીજન્સમાં ગણેશ મહોત્સવ ની ઊજવણી કરવામાં આવી.
અરવલ્લી જિલ્લાના મોડાસા ના માલપુર રોડ પર આવેલ શુભ એલીજન્સ માં ગણેશ મહોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. શુભ એલીજન્સ માં રહેતા તમામ પરિવારો દ્વારા ગણેશ ચતુર્થીના દિને માટીમાંથી બનાવેલ ગણેશજી ની સ્થાપનવિધિ કરવામાં આવી હતી. પરંપરાગત રીતે દસ દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. આજરોજ શુભ એલીજન્સ ની મહિલાઓ એ મહારાષ્ટ્રિયન પરંપરાગત ડ્રેસ પહેરી ગણેશજીની આરતી ઉતારી હતી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.