ચોરીના કેસની રીયલ સ્ટોરી, 30 વર્ષે શિક્ષિકાનેન્યાય મળ્યો પણ 15 લાખનો મુદ્દામાલ ન મળ્યો - At This Time

ચોરીના કેસની રીયલ સ્ટોરી, 30 વર્ષે શિક્ષિકાનેન્યાય મળ્યો પણ 15 લાખનો મુદ્દામાલ ન મળ્યો


પીઆઇએ લેખિતમાં કોર્ટેને જણાવ્યું કે, મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં નથી અને મળવાની શકયતા પણ નથી

રાજકોટમાં 1994માં શિક્ષિકાના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં આરોપીઓ પકડાયા બાદ પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો

રાજકોટ શહેરના જંક્શન પ્લોટ શેરી નં.14માં ‘’ક્રિશ્ના’’ નામના મકાનમાં રહેતા મૃદુલાબેન અરવિંદભાઇ ઠાકરના ઘરમાં 1994ની સાલમાં ચોરીની ઘટના બની હતી અને તેમાં તસ્કરો 17 તોલા સોનાના દાગીના ચોરી ગયાનું જણાવાયું હતું. ત્યારબાદ 30 વર્ષે આ શિક્ષિકાને ન્યાય મળ્યો હતો અને અદાલતે ફરિયાદી શિક્ષિકાને મુદ્દામાલ પરત સોંપવા હુકમ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.