ઉમરાળાના કાળુભાર નદી(FPO)ની બીજી વાર્ષિક સાધારણ સભા લોકભારતી સણોસરા ખાતે યોજાઈ - At This Time

ઉમરાળાના કાળુભાર નદી(FPO)ની બીજી વાર્ષિક સાધારણ સભા લોકભારતી સણોસરા ખાતે યોજાઈ


ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના કાળુભાર નદી ફાર્મર પ્રોડ્યુસર કંપનીની બીજી વાર્ષિક સાધારણ સભા લોકભારતી સણોસરા ખાતે યોજાઇ ઉમરાળા તાલુકાના કાળુભાર નદી ફાર્મર પ્રોડ્યુસર કંપનીના તમામ સભાસદોને માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં સણોસરા લોકભારતીના નિયામક નિગમભાઈ શુક્લા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિનીતભાઇ સવાણી તથા જગદીશભાઈ કંટારીયા સાથે જીલ્લા બાગાયત અધિકારી વાઘમશી જિલ્લા મદદનીશ ખેતી નિયામક રિઝવાન કાઝી તથા VRTI દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગત સાલનો ઓડિટ રિપોર્ટ તમામ સભાસદો વચ્ચે વાંચવામાં આવેલ તથા ભવિષ્યમાં કંપનીની કામગીરી બહોળી કરવાની ચર્ચા કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ખેડુત સભાસદો હાજર રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image