શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરી તમામ નાગરિકોના કલ્યાણની પ્રાર્થના કરતા કેબિનેટ મંત્રી મતી ભાનુબેન બાબરીયા - At This Time

શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરી તમામ નાગરિકોના કલ્યાણની પ્રાર્થના કરતા કેબિનેટ મંત્રી મતી ભાનુબેન બાબરીયા


સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મતી ભાનુબેન બાબરીયાએ બોટાદના સાળંગપુર ખાતે આયોજિત 175મા શતામૃત મહોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી કષ્ટભંજન દેવના દર્શન કર્યા હતા તેમણે હનુમાન દાદાને નમન કરી તમામ નાગરિકોના કલ્યાણની પ્રાર્થના કરી હતી સાથોસાથ કેબિનેટ મંત્રીએ સાળંગપુર મંદિર ખાતે ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.