મેડિકલ વેસ્ટના ઢગલામાંથી સળગેલી હાલતમાં મળેલ બ્લડ બેંકની બલ્ડ બેગ મળતાં
થોડાક દિવસ પહેલા ઇડર ના બાલાજી કોમ્પલેક્ષના પાછળ ની ભાગમાં સળગાવેલો મેડિકલ વેસ્ટ મળતાં ઇડર આરોગ્ય વિભાગ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જવાબદાર સમક્ષ કાર્યવાહી કરવા તપાસ શરૂ કરતાં મેડિકલ વેસ્ટના ઢગલામાંથી સળગેલી હાલતમાં મળેલ બ્લડ બેંકની બલ્ડ બેગ મળતાં જે ઇડર બ્લડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરતાં બ્લડ બેન્ક ઇડરની ત્રિમૂર્તિ વોલેન્ટરી બ્લડ બેન્કમાંથી ઇશ્યૂ થયું હોવાની માહિતી મળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.