દેશમાં અત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે - At This Time

દેશમાં અત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે


ત્યારે આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ની જન્મ જયંતી નિમિત્તે તેમજ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે શા સ્વામી હરિપ્રકાશદાસજી એવમ કોઠારી સ્વામી વિવેકસાગર દાસજી ના માર્ગદર્શન વિશ્વવિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સંતો અને ભક્તો દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી મહત્વનું છે કે સાળંગપુર હનુમાનજી મંદિરના સંતો અને ભક્તો દ્વારા મંદિર પરિસર અને સાળંગપુર ગામમાં સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યમાં હનુમાનજી મંદિર ક્લીનીંગ સ્ટાફ તેમજ કારચર ક્લીનિંગ સોલ્યુશન નો સ્ટાફ પણ સાથે રહ્યો હતો અને કામગીરી કરી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image