આજરોજ બક્ષીપંચ મોરચો સાબરકાંઠા જિલ્લા આયોજિત હિંમતનગરના વોર્ડ નંબર 2 મા - At This Time

આજરોજ બક્ષીપંચ મોરચો સાબરકાંઠા જિલ્લા આયોજિત હિંમતનગરના વોર્ડ નંબર 2 મા


આજરોજ બક્ષીપંચ મોરચો સાબરકાંઠા જિલ્લા આયોજિત હિંમતનગરના વોર્ડ નંબર 2 મા બક્ષીપંચના જિલ્લા પ્રભારી હર્ષદભાઈ મિસ્ત્રી ના ઘરે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો હતો
જેમાં જિલ્લા ભાજપના મહામંત્રી વિધાનસભાના પ્રભારી વિજયભાઈ પંડ્યા તેમજ ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયાના કન્વીનર સિદ્ધાર્થભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અનિરુદ્ધ ભાઇ સોરઠીયા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કમલેશભાઈ બારોટ નગરપાલિકા આરોગ્ય ચેરમેન રાકેશભાઇ પટેલ શહેર મહામંત્રી જયેશભાઈ પટેલ કલ્પિતભાઈ દવે નગરપાલિકાના કોર્પોરેટ તથા હિંમતનગર શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહામંત્રી તેમજ વોર્ડ 2 ના કાર્યકર્તાઓ સાથે હાજર રહીને મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો હતો

સાબરકાંઠા જિલ્લા મોરચાના પ્રભારી હર્ષદભાઈએ સૌ કાર્યકર્તોને વૈજયંતી માલા થી સન્માનિત કર્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image