ખેરાલુ ખાતે તાલીમ યોજાઈ
મહેસાણા જિલ્લામાં પ્રથમવાર શરૂ થયેલા રાષ્ટ્રીય કિશોરીઓના સ્વાસ્થ્ય કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા આરોગ્યતંત્ર મહેસાણા દ્વારા પિયર એજ્યુકેટની પ્રથમ બેચની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આગામી સમયમાં ગ્રામ્ય કક્ષાએ તથા પ્રાથમિક શાળા કક્ષાએ રહેલ શાળાએ જતા ન જતા ૧૦ થી ૧૯ વર્ષના કિશોર કિશોરીઓને મૂંઝવતા આરોગ્ય લક્ષી પ્રશ્નોનું સમાધાન માટે કાર્યક્રમો કરવામાં આવનાર છે.
7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.