બરવાળા ખાતે તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ દ્વારા પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી 6,13,960 ની સરકારી નાણાંની ઉચાપત કરી.
બરવાળા ખાતે તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ રમેશભાઈ મોહનભાઈ પરમાર દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોતાના ઉપરી અધિકારીને વિશ્વાસમાં લઈ ચેક પોતાના તથા અન્ય બીજા બે ખાતામાં જમા કરાવી રૂપિયા 6,13,960 ની સરકારી નાણાંની ઉચાપત કરી આ અંગે બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.