2 કરોડ 23 લાખથી વધુની છેતરપિંડીના આરોપી પ્રકાશ ચુડાસમા પકડી પાડતી રાજકોટ LCB ઝોન 2 - At This Time

2 કરોડ 23 લાખથી વધુની છેતરપિંડીના આરોપી પ્રકાશ ચુડાસમા પકડી પાડતી રાજકોટ LCB ઝોન 2


ત્રણેક મહિના પહેલા રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકે IPO મા રોકાણ કરવાની લાલચ આપી 2 કરોડ 23 લાખ 70 હજારની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાય હતી.
ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો.આ કેસની તપાસ LCB ને મળતા જ LCB એ ઘોડા દોડાવ્યા હતા.અને આરોપી પ્રકાશ ચુડાસમા અમદાવાદમાં હોવાની બાતમી મળતા LCB ની ટીમે અમદાવાદ જઈને આરોપીને દબોચી લીધો હતો. આ કામગીરીમાં PSI આર એચ ઝાલા, ASI જે વી ગોહિલ,PHC રાજેશભાઈ મિયાત્રા,રાહુલભાઈ ગોહેલ,શક્તિસિંહ ગોહિલ,હેમેન્દ્રભાઈ વાઘીયા, PC ધર્મરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ રાણા સહિતના જોડાયા હતા


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.