વિજાપુર તાલુકાના ખરોડ ગામે ત્રણ દિવસ રામદેવપીર નું આખ્યાન યોજાયો - At This Time

વિજાપુર તાલુકાના ખરોડ ગામે ત્રણ દિવસ રામદેવપીર નું આખ્યાન યોજાયો


વિજાપુર તાલુકાના ખરોડ ગામે ત્રણ દિવસ રામદેવપીર નું આખ્યાન યોજાયો

વિજાપુર તાલુકાના ખરોડ ગામના ચાર રસ્તા પાસે આવેલ રામાપીર ના મંદિર ખાતે રામદેવ રામામંડળ વડાસણ દ્વારા ત્રણ દિવસનું આખ્યાન નું કાર્યક્રમ યોજાઇ રહ્યો છે
વિવિધ વેશભૂષા સાથે પ્રથમ દિવસે
સગુણા ના વિવાહ યોજાયો હતો જેને બીજા દિવસે
રામ દેવપીરના જન્મ પ્રસંગ આખ્યાન કાર્યક્રમના અંતે છેલ્લા દિવસે
રામદેવપીર ના વિવાહ સુંદર કાર્યક્રમ યોજાયો હતો
આયોજન
ઠાકોર બાબુજી શંકરજી
ઠાકોર મહેશજી પૂર્વ સરપંચ
પ્રજાપતિ મણીલાલ એમ

રિપોર્ટર. મુકેશ કે પ્રજાપતિ
વિજાપુર .9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image