વડનગર માં જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવા માં આવશે - At This Time

વડનગર માં જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવા માં આવશે


વડનગર માં જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવા માં આવશે

વડનગર માં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સરકાર દ્વારા સીસીટીવી લગાવવા સર્વે ની કામગીરી પૂરી થતાં ૨૩ જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લાગશે તેમાં ચોરી લૂંટ જેવા કેસો આને પર્યટકો ની સુરક્ષા માટે ખૂબ ઉપયોગી નીવડશે અને હવે પોલીસકર્મીઓ ને હવે ચિંતા નહીં રહે કારણ કે તીસરી આંખ તૈયાર થઈ જશે
વડનગર નગર ક ઈ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવા આવ છે તે સ્થળો આ હાઈવે પર ફૂડ પેરેડાઈઝ ત્રણ રસ્તા,આઈ ટી આઈ ત્રણ રસ્તા,વસંતપ્રભા ત્રણ રસ્તા નવા બસ સ્ટેન્ડ લાઈબ્રેરી ત્રણ રસ્તા ,જૂના બસ સ્ટેન્ડ, કોલેજ ત્રણ રસ્તા રેલવે સ્ટેશન,માતોર બજાર, કાળા વાસુદેવના ચાચરે, ગાસકોળ દરવાજા, નરસિંહ મહેતા સર્કલ (તાનારીરી ગાર્ડન) પીઠોરી દરવાજા,અમથોળ દરવાજા અર્જુનબારી ચાર રસ્તા શમિષ્ઠા તળાવ ન્યુ સિવિલ હોસ્પિટલ તોરણીયા વડ સર્કલ હાટકેશ્વર ત્રણ રસ્તા નદીઓળ દરવાજા અને અર્જુન બારી દરવાજા પ્રેરણા સ્કૂલ
વડનગર પી આઈ અને.એસ ધેટીયા એ જણાવ્યું હતું નગર માં વિવિધ સ્થળો પર સીસીટીવી લાગ્યા બાદ ટ્રાફિક નો ભંગ કરનાર વાહન ચાલકો ને ઈ-ચલણ થી દંડ ફટકારશે. વડનગર માં ગુનાહિત તથા તોફાની ધરફોડ વાહન ચોરી વગેરે ગુનાહિત પ્રવૃત્તિ આ સીસીટીવી કેમેરા થી ગુનેગાર ને પકડવા માટે મોટો ફાયદો થશે અને પ્રવાસીઓ ને પણ સુરક્ષા વધુ લાભદાયી થશે
નોંધનીય એ છે કે વડનગર નગરપાલિકા માં એક પૂર્વ નગરસેવક સીસીટીવી કેમેરા ૧૦વર્ષ પૂર્વ રજૂઆત કરી હતી અને ઠારાવ બાદ કંઈ થયું ન હતું. આવા તો કેટલાય કામો ઠારાવો કર્યું પરંતુ વડનગર નગરપાલિકા ને ઠારાવ બાદ કોઈ કામ કંઈ થયું જ નથી જે કામગીરી થાય છે તે કેન્દ્ર સરકાર થી સીધે સીધી કામગીરી થાય છે વડનગર નગરપાલિકાના કોઈ પણ ગટર યોજના હોય કે પાણી યોજના એ પણ પ્રોજેક્ટ તૈયાર કરી શકયા નથી વડનગર નગરપાલિકા આત્મા નિરીક્ષણ કરવાની જરૂર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.