ચોકડી ગામના અષાઢી બીજે સો વર્ષ જુના ખીજડાની ધજા ચડાવી પૂજા કરવામાં આવી - At This Time

ચોકડી ગામના અષાઢી બીજે સો વર્ષ જુના ખીજડાની ધજા ચડાવી પૂજા કરવામાં આવી


બરવાળા તાલુકાના ચોકડી ગામમાં તારીખ 07-07-2024 અષાઢી બીજ ના દિવસે સવારના 9:30 કલાકે ચોકડી ભીમનાથ રોડ ઉપર આવેલ પટેલ સમાજ ની વાડીમાં આવેલ સો વર્ષ જુના ખીજડાની મામાદેવ તરીકે ઓળખવામાં આવેલ છે તેને દર અષાઢી બીજના દિવસે રાજકોટના રહીશ રાઠોડ પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવે છે તેમજ સમસ્ત ચોકડી ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એક થઈ ઢોલ નગારા સાથે ધજા ચડાવી પૂજા કરે છે આમ આ દિવસે ખાસ કાર્યક્રમ યોજાય છે

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.