જસદણ તાલુકાના કાળાસર ગામે ત્રણ વ્યક્તિઓ પીધેલ હાલતમાં ઝડપાયા - At This Time

જસદણ તાલુકાના કાળાસર ગામે ત્રણ વ્યક્તિઓ પીધેલ હાલતમાં ઝડપાયા


જસદણ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાળાસર ગામે શિવરાજપુર ગામના કાચા રસ્તે પોલીસને ત્રણ ઈસમો શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા રૂબરૂ નામ ઠામ પૂછતા જગદીશભાઈ ઉર્ફે જગો ઝીણાભાઈ મીઠાપરા ધંધો મજૂરી રહીશ રામજી મંદિર પાસે કાળાસર તેમજ ઈસમ નંબર 2 ને પૂછતા જેસીંગભાઇ વાલજીભાઈ વાસાણી ઉંમર વર્ષ 36 ધંધો મજૂરી રહીશ ગોડલાધાર રોડ કાળાસર ગામ અને ઈસમ નંબર 3 ને પૂછતા લખમણભાઇ નાથાભાઈ વાસાણી ઉંમર વર્ષ 60 ધંધો મજૂરી રહી ગોડલાધાર ના રસ્તે કાળાસર ગામ હોય જે ગેરકાયદેસર પાસ પરમીટ આધાર વગર કેફી પ્રવાહી લીધેલ હાલતમાં મળી આવતા જસદણ પોલીસે 66 (૧)(બી) મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.