બરવાળા તાલુકાની શ્રી ભીમનાથ પ્રાથમિક શાળામાં ભવ્ય રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉલ્લાસ ભેર ઉજવાયો - At This Time

બરવાળા તાલુકાની શ્રી ભીમનાથ પ્રાથમિક શાળામાં ભવ્ય રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉલ્લાસ ભેર ઉજવાયો


તા.26-06-2024 બુધવારના રુડાં દિવસે ભીમનાથ પ્રાથમિક શાળામાં મુખ્ય મહેમાન તરીકે કે.એફ.બલોળિયા સાહેબ પોલીસ અધિક્ષક બોટાદ સરવૈયા સાહેબ પી. એસ. આઈ. બરવાળા પોલારપુર ક્લસ્ટર સી. આર .સી.સાહેબ જયપાલસિંહ વાળા સરપંચ પૂનમબેન જીતેન્દ્રભાઈ ચૌહાણ વિવિધ હોદ્દેદાર સાથે મોટી સંખ્યામાં વાલીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો શ્રી કે, એફ બલોળિયા સાહેબ દ્વારા પ્રસંગોચિત સુંદર પ્રવચન કરવામાં આવ્યું હતું વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર બાળકો અને બાળકોને દાન આપનાર દાતા શ્રીઓ નું સન્માન કરવામાં આવ્યું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.