લાઈન્સ કલબ ઓફ સિહોર દ્વારા આંખનો કેમ્પ યોજાયો - At This Time

લાઈન્સ કલબ ઓફ સિહોર દ્વારા આંખનો કેમ્પ યોજાયો


લાયન્સ કલબ ઓફ સિહોર આયોજીત અને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ના સહકાર થી આજરોજ લાયન્સ હોલ સિહોર ખાતે નેત્રયજ્ઞ યોજાઈ ગયેલ જેમા 36 દર્દી નારાયણ ની તપાસ થઈ અને 20 દર્દીઓ ઓપરેશન માટે રાજકોટ લઇ જવા મા આવેલ.
આજરોજ નેત્રયજ્ઞ મા પ્રોજેક્ટ ચેરમેન લાયન ડો.શરદ ભાઈ પાઠક, પુર્વ પ્રમુખ લાયન અશોકભાઈ ઉલવા.પુર્વ પ્રમુખ પ્રદિપભાઈ કળથીયા,પુર્વ સેક્રેટરી લાયન ઉદયભાઇ વિસાણી તથા વર્તમાન પ્રમુખ ડો.પ્રશાંત બી.આસ્તિક હાજર રહયા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.