ડોશી ભલે મરે પણ જમ ઘર ન ભાળવું જોઈ એ P M ને મત આપજો નો પાર્ટી નો દાવ ઉમેદવાર પસંદગી પૂર્વે લેવાતા સેન્સ માત્ર નાટક સમર્પિત કાર્યકરો ની ભલામણ કરતા વિપરીત ઉમેદવારો મુકવા નું પાર્ટી માટે પ્રથમ કોળિયે મક્ષિકા સાપે સચુંદર ગળ્યા જેવી હાલત અમરેલી જિલ્લો ભાજપ ની પ્રયોગ શાળા ખતરો કે અખતરો જનતા ઉપર ઠોકી બેસાડવાનો ? કેશુબાપા ની સરકાર કે આંનદીબેન ની સરકાર ઉઠલાવવા પાછળ કોણ હતું ?
ડોશી ભલે મરે પણ જમ ઘર ન ભાળવું જોઈ એ P M ને મત આપજો નો પાર્ટી નો દાવ
ઉમેદવાર પસંદગી પૂર્વે લેવાતા સેન્સ માત્ર નાટક સમર્પિત કાર્યકરો ની ભલામણ કરતા વિપરીત ઉમેદવારો મુકવા નું પાર્ટી માટે પ્રથમ કોળિયે મક્ષિકા
સાપે સચુંદર ગળ્યા જેવી હાલત અમરેલી જિલ્લો ભાજપ ની અખતરા માટે ની પ્રયોગ શાળા હશે ?
કેશુબાપા ની સરકાર કે
આંનદીબેન ની સરકાર ઉઠલાવવા પાછળ કોણ હતું ?
ગ્રામ્ય થી મહાનગરો સુધી રાજકોટ લોકસભા ના ઉમેદવાર બદલવા ની પ્રબળ માંગ પછી ભાજપ નો નવો દાવ PM ને જોઈ મત આપજો ઉમેદવાર નહિ બદલાઈ પાર્ટી ની નામોશી થાય તેવા ડર સાથે PM ના નામ નો સહારો આટલો બધો આક્રોશ હોય તો રાજકીય પાર્ટી એ ઉમેદવાર બદલવા જોઈ મતદારો ની મહત્તા ન હોય અને પરાણે ઠોકી બેસાડવા ની રીત સામે પ્રજા એ સ્વંયમ જાગૃત થઈ ને મત ની મહત્તા દર્શાવતું મતદાન કરવું જોઈએ ઉમેદવાર પસંદગી પૂર્વે સેન્સ નું નાટક પાર્ટી માટે કામ કરતા મતદારો ને બુથ સુધી લઈ આવતા કાર્યકરો કહે તેને ઉમેદવાર બનાવવા ના બદલે આયાતી કે પાર્ટી ગમે તેને ઉમેદવાર બનાવે પણ ઉમેદવાર ને ચૂંટી મોકલવા ની તાકાત તો મતદારો ની છે ને ? મૂર્ખ બનાવવા નો દિવસ એપ્રિલ ફૂલ ડે વર્ષ માં એક વાર આવે છે પણ વર્ષો થી જનતા ને રાજકિય પાર્ટી ઓના નેતા ઓ રોજ મૂર્ખ બનાવે છે વર્ષો થી સમર્પિત કાર્યકરો પાર્ટી ના પાયા ના કાર્યકરો એટલે ઉમેદવાર ના પગ કહી શકાય કાર્યકરો ઓ વિરોધ કરે ત્યારે વિચારવું જેવું ખરું ? સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર ની આદર્શ આચારસંહિતા શરૂ નોકરી એ સાબરકાંઠા ના ઉમેદવાર ચૂંટણી લડી શકે ખરા? સરકાર માં માનદ સેવા આપતા કર્મી ઓનો ચૂંટણી પ્રચાર માં ઉપીયોગ એ કેવી આચારસંહિતા ? તંદુરસ્ત લોકશાહી માટે રચનાત્મક વિરોધ હોવો જ જોઈએ પણ અત્યારે પ્રતિસ્પર્ધી ઓને આર્થિક માનસિક શારીરિક સામાજિક દરેક રીતે પાડી દેવા ની ચંડાળ પ્રવૃત્તિ કેટલી વ્યાજબી ? રાજ્ય ભર માં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી માં ૧૧ બેઠકો ઉપર વિરોધ સાપે સચુંદર ગળ્યા જેવી હાલત થઈ મૂકે તો અંધ ગળે તો મોત
વિકાસ ની ભારે અસમાનતા ગ્રામ્ય માં પ્રાથમિક સુવિધા ઓનો અભાવ મેળા ઉત્સવ ને તાયફા માં રચ્યા પચ્યા નેતા ઓ ચૂંટણી સમયે કાકલુદી કરવાજ આવે મહાત્મા મંદિર બંધાય આંગણવાડી નો ઓરડો નહિ
કેટલીય પ્રા શાળા ખુલ્લા મેદાનો માં ચાલે છે ૮૦ કરોડ ને મફત અનાજ આપતું હોય તો ગરીબી દૂર થઈ કહેવાય? એપ્રિલ ફૂલ ડે એટલે મિત્રો ને મૂર્ખ બનાવી આનંદ પ્રાપ્ત કરવા નો અવસર પણ આપણે ત્યાં કાયમ મૂર્ખ બનાવતા નેતા વર્ષો થી કોઈ ને કોઈ પ્રલોભન વચન આપી મૂર્ખ બનવતા રહે છે સરકાર દ્વારા યોજાતા વાયબ્રન્ટ સમીટ ઉજવાય છે ગુજરાત ભર ના અનેક રસ્તા પ્રજા ને વાયબ્રન્ટ કરાવે છે દરેક વાયબ્રન્ટ સમીટ માં કરોડો અબજો ના એમ ઓ યુ થાય છે લાખો ને રોજગારી મળશે તેવા અંદાજ આંકવા માં આવે છે પણ કોઈ ભોજો ભાઈ પણ રોકાણ કરી રોજગારી ઓનું સર્જન કર્યું નથી ઉત્સવ પ્રિય સરકાર માં મંડપ સમિયાણા કેટરર્સ લાઈટ ડેકોરેશન ટ્રાવેલ્સ ના નામે કરોડો ના ખર્ચ બતાવાય વિવિધ બોર્ડ બનાવી કરોડો ની બજેટ ફાળવણી કરી પગારદાર પ્રચારક કરોડો ની બજેટ ફાળવણી પછી કુપોષણ નું કલંક કેમ ન ગયું ?ગરીબ વૃદ્ધ સગર્ભા મહિલા ઓના કલ્યાણ પાછળ આટલો ખર્ચ યોજના ઓ પછી પછાત કેમ?
મહાત્મા મંદિર બંધાય પણ આંગણવાડી નો ઓરડો નહિ ગુજરાત માં કેટલીય આંગણવાડી ઓ ભાડા ના મકાન માં કેટલીય પ્રાથમિક શાળા ઓ ખુલ્લા મેદાન માં દેશ વાસી ઓને સસ્તી દવા આપવા ની જેનરીક દવા વિશે તો કલ્પના ના થઇ શકે તેવું કૌભાંડ ચાલે છે સામુહિક વિકાસ ના સાધનો મુઠી ભર લોકો ના હાથ માં વિકાસ ની ભારે અસમાનતા જ્યાં વિકાસ ત્યાં બેફામ શહેરીકરણ પાછળ જે ખર્ચ કરાય છે તેની સામે રૂરલ માં પ્રાથમિક સુવિધા ઓનો અભાવ અમરેલી બેઠક માટે ડેમેજ કન્ટ્રોલ ભુપેન્દ્રસિંહજી અને હકુભા જાડેજા ની વિઝીટ પછી ધી ના ઠામ માં ધી પડ્યું તે વાત ખરી છે ? કે ભારેલા અગ્નિ જેવી વાત છે સુરેન્દ્રનગર સુવાળીયા - તળપદા વડોદરા ઉમેદવાર બદલાયા પછી પાર્ટી ના કાર્યકરો ના તેવર બદલાયા છે ખરા ? જૂનાગઢ ના ઉમેદવાર ની હાલત લાફો મારી ને ગાલ લાલ રાખવા જેવી છે માનવતા વાદી ડો અતુલ ચગ ની આત્મહત્યા એ જૂનાગઢ વાસી ઓના માનસ પટ ઉપર અમીટ છાપ છોડી છે પાર્ટી ટીકીટ તો આપી મતદારો મત આપશે ? મનસુખભાઈ વસાવા-છેતર વસાવા વચ્ચે છોટુ વસાવા નું કદ છોટુ ન આકવું ભારે પડી શકે છે વડોદરા ચૂંટણી લડવા કોંગ્રેસ ના ઉમેદવાર પોતા ની માલિકી ની જમીન વેચી ને ચૂંટણી લડશે પાર્ટી ના એકાઉન્ટ ફિઝ પક્ષ મદદ કરી શકે નહીં તેવી હાલત માં છે પણ ઉમેદવાર ને જીત ની કેટલી ઉંચી આશા કઈ આમ નહિ હોય ને ? ગુજરાત ના મહિલા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન અને જેનીબેન ની જીત પાક્કી હોવા નુ મતદારો માની રહ્યા છે ત્યારે પાટીલ ની પાંચ લાખ ની લીડ તો દૂર પણ પાટલી ઉંધી વળી શકે છે ગુજરાતી માં એક કહેવત છે અતિ ને ગતિ નહિ ગતિ શીલ ગુજરાત માં ઓવરકોમ્ફીડેન્ટ્સ ભાજપ ને ભારે પડી શકે છે રૂપાલા નો વિરોધ જોતા નથી લાગતું ? કે યુદ્ધ પછી હિમાળે હાડ ગાળવા જેવું મહાભાસરત ના યુદ્ધ પછી આત્મસાધ થી સમર્થ યોદ્ધા એ પાંડવો ના પગલે અમુક નેતા ઓએ ચાલવું જ પડે તેમ છે નખશીખ પ્રમાણિક મુખ્ય મંત્રી કેશુબાપા કે આનંદીબેન ને ઉઠલાવવા કોનો હાથ હશે રામ જાણે પણ કુદરત છે પ્રભાવ અને સ્વભાવ ઈશ્વર આવી રીતે તો પાડે કઈ લાકડી લઈ ને થોડા આવે ? અમરેલી જિલ્લો ભાજપ ની પ્રયોગ શાળા હોય તેમ ખતરો કે અખતરો ?
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.