પોરબંદર ના ઘરોમાં પાણી ઘૂસ્યા - At This Time

પોરબંદર ના ઘરોમાં પાણી ઘૂસ્યા


પોરબંદર ની ખાડી માં પાણી ની આવક થતાં ખાડી વિસ્તાર ના ઘરો માં એક એક માળ સુધી પાણી માં ડૂબી ગયા અને હજુ પાણી ની આવક સાલું હોવા થી કડિયાપ્લોટ વિસ્તાર ના ઘરો માં પાણી ઘૂસવા લાગ્યા છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.