ગારીયાધાર નાં નવાગામે જયદીપ કન્સ્ટ્રકશનુ ડમ્ફર ની પાછળ ટુવીલ ઘૂસી જતાં સર્જાયો અકસ્માત
ગારિયાધાર ના નવાગામ મા ટ્રક ની પાછળ બે બાઈક ચાલક ઘુસી જતા બંને નું ઘટના થળે મોત નીપજ્યું
ત્યાર બાદ પરિવારને જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.