સાબરકાંઠા – અરવલ્લી – ગાંધીનગર જીલ્લાના પ્રોહીબીશનના અલગ – અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ
સાબરકાંઠા - અરવલ્લી - ગાંધીનગર જીલ્લાના પ્રોહીબીશનના અલગ - અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સા.શ્રી નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ શ્રી . એમ.ડી.ચંપાવત પો.ઇન્સ . એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા પેરોલ ફર્લો સ્ક્વોડ એલ.સી.બી. તથા એ.એસ.આઇ.રજુસિંહ તથા અ.હે.કો ધર્મેન્દ્રસિંહ તથા અ.હે.કો.કલ્પેશકુમાર તથા અ.પો.કો.વિરેન્દ્રકુમાર તથા અ.પો.કો.ગોપલાભાઇ તથા ડ્રા.પો.કો ચંન્દ્રસિંહ વિગેરે એલ.સી.બી.સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન સાથેના અ.પો.કો.ગોપાલભાઇ નાઓને હકિકત મળેલ કે , સુભાષભાઇ પુનમચંદ કલાલ રાજસ્થાનવાળો સાબરકાંઠા જીલ્લાના ઇડર તથા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના તથા બીજા જીલ્લાના પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં નાસતો ફરતો છે અને સદરી આરોપી ઝાંઝરી બોર્ડર નજીકના વિસ્તારમાં આવનાર છે જે બાતમી હકીકત આધારે તાત્કાલીક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે ઝાંઝરી બોર્ડર તરફ જઇ તપાસ કરતાં બાતમી વાળો ઇસમ મળી આવતાં જેને પકડી તેનુ નામઠામ પુછતાં સદરી આરોપી - સુભાષભાઇ પુનમચંદ કલાલ રહે ભોમટાવાડા તા ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનું જણાવેલ હોય જેથી સદરી ઇસમ વિરુધ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુન્હાઓ દાખલ થયેલ હોય જેથી સદરી ઇસમને એલ.સી.બી.કચેરી હિંમતનગર ખાતે લાવી સદરીનું નામઠામ પોકેટ કોપ મોબાઇલની મદદથી સર્ચ કરી તથા સ્ટાફના માણસો મારફતે અત્રેના જીલ્લામાં તથા ગાંધીનગર તથા અરવલ્લી જીલ્લા ખાતે તપાસ કરાવતાં સદરી ઇસમ વિરુધ્ધ સાબરકાંઠા , અરવલ્લી તથા ગાંધીનગર જીલ્લાના અલગ અલગ મુજબના ગુન્હાઓમાં નાસતો ફરતો હોય જેથી સુભાષભાઇ પુનમચંદ કલાલને ઇડર પો.સ્ટે . સી પાર્ટે નંબર ૧૧૨૦૯૦૨૦૨૧૧૦૩૮/૨૦૨૧ પ્રોહી એક્ટ ૬૫ , એ ઇ , ૧૧૬ બી , ૮૧,૯૮ ( ૨ ) મુજબના ગુન્હાના કામે સી.આર.પી.સી.ક .૪૧ ( ૧ ) આઇ મુજબ ડીટેન કરવામાં આવેલ છે . આરોપી - સુભાષભાઇ પુનમચંદ કલાલ રહે ભોમટાવાડા તા ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાનવાળા વિરુધ્ધના ગુન્હાઓની વિગત ( ૧ ) ઇડર પો.સ્ટે . સી પાર્ટે નંબર ૧૧૨૦૯૦૨૦૨૧૧૦૩૮/૨૦૨૧ પ્રોહી એક્ટ ૬૫ , એ ઇ , ૧૧૬ બી , ૮૧,૯૮ ( ૨ ) મુજબ ( ૨ ) ઇડર પો.સ્ટે.સી.પાર્ટે નં .૧૧૨૦૯૦૨૦૨૧૧૭૬૮ / ૨૦૨૧ ધી ગુજરાત પ્રોહિ એકટ ક .૬૫ એઇ , ૧૧૬ બી , ૮૧,૯૮ ( ૨ ) મુજબ ( ૩ ) હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે . સી.પાર્ટ નં .૧૧૨૦૯૦૧૭૨૨૦૦૧૦ / ૨૦૨૨ ધી ગુજરાત પ્રોહિ એકટ ક .૬૫ એ.એ , ૧૧૬ બી , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબ ( ૪ ) ચિલોડા પો.સ્ટે.સી પાર્ટે નંબર ૧૧૨૧૬૦૦૬૨૨૦૩૫૫/૨૦૨૨ પ્રોહી કલમ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.