એ કે દોશી મહિલા કોલેજ ના પ્રોફેસર અને સેબી ના રજીસ્ટડ રિસોર્સ PERSON ના જયશ્રીબહેન મકવાણા ના અમરેલી શહેર માં સેમિનાર યોજાયા - At This Time

એ કે દોશી મહિલા કોલેજ ના પ્રોફેસર અને સેબી ના રજીસ્ટડ રિસોર્સ PERSON ના જયશ્રીબહેન મકવાણા ના અમરેલી શહેર માં સેમિનાર યોજાયા


એ કે દોશી મહિલા કોલેજ ના પ્રોફેસર અને સેબી ના રજીસ્ટડ રિસોર્સ PERSON ના જયશ્રીબહેન મકવાણા ના અમરેલી શહેર માં સેમિનાર યોજાયા

અમરેલી શહેર માં વિવિધ સંસ્થા ઓમાં જામનગર એ કે દોશી મહિલા કોલેજ ના પ્રોફેસર અને સેબી ના રજીસ્ટડ રિસોર્સ PERSON દામનગર ના પુત્રીરત્ન જયશ્રીબહેન મકવાણા ના સેમિનાર યોજાયા પ્રોફેસર જયશ્રીબેન મકવાણા એ અમરેલી માં નાણાંકીય આયોજન જાગૃતિ અંગે નો વર્કશોપ યોજેલ હતા જેમાં જિયો ફાયબર મિડલ ઇન્કમ ગ્રુપ હનુમાનજી મંદિર પરિસર માં હોમ મેકર બહેનો માટે તથા તેજસ ટેલિકોમ અંતર્ગત રિટેલર માટે જિયો ફાયબર નાણાંકીય અયોજન માટે વર્કશોપ યોજેલ જેમાં બચત રોકાણ સિકરયુરિટી માર્કેટ મ્યુચલ ફંડ એસ આઇ પી છેતરામણી સ્ક્રીમ ચકવૃદ્ધિ વ્યાજ ની શક્તિ વીમા ની જુદી જુદી સ્કીમ સરકારી જમીનગિરી કઈ રીતે રોકાણ કરતી વખતે શુ તકેદારી રાખવી તે અંગે સર્વ ને અવગત કરતા વિસ્તૃત માહિતી આપી હતી રોકાણ કરવા માટે ટૂંકા ગાળા તથા લાંબા ગાળા ના રોકણ અંગે ના વિવિધ ડોક્યુમેન્ટ થતા ધ્યાન માં લેવાની જુદી જુદી બાબતો અંગે વિસ્તાર થી માહિતગાર કરવા માં આવ્યા હતા એ વર્કશોપ માં મોટી સંખ્યા માં રસ ધરાવતી વ્યક્તિ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમ તેજસ ટેલિકોમ ના તેજસ વાધેલા જિયો સેન્ટર ના મેનેજર શેલેશ ગોહિલ હોમ મેકર ગ્રુપ માં નિધિબેન તેંરૈયા એ સહકાર આપ્યો હતો અલગ અલગ સ્થળો એ યોજાયેલ સેમિનાર માં ખૂબ મોટી સંખ્યા માં શહેરીજનો એ હાજરી આપી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.