વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન બાબત - At This Time

વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન બાબત


વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન બાબત

મિનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ ધ્વારા નોટીફીકેશન G.S.R 663(E), તા.૧૨/૦૯/૨૦૨૩ બહાર પાડવામાં આવેલ છે જે મુજબ સાબરકાંઠા જીલ્લાના કાર્યક્ષેત્રમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન કાર્ય૨ત હોય તમામ પ્રકા૨ના commercial/ ટ્રાન્સપોર્ટ વાહનો (M,N કેટેગરી સાથે T કેટેગરી અને કન્ટ્રકશન ઈકિવપમેન્ટ) ના ફિટનેશ રીન્યુઅલની ફરજિયાતપણે તા.૧૨/૦૬/૨૦૨૪ થી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે જ કરવાની રહે છે.હાલમાં કાર્યરત ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની માહિતી NIC ના AFMS portal પર ઉપલબ્ધ છે જે https:/vahan.parivahan.gov.in/#/ પરથી મેળવી શકાય છે. એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી હિંમતનગરની અખબારી યાદીમાં જણાવાયુ છે.
******


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.