સિહોર સિંધી કેમ્પ ગુરુદ્વારામાં શુક્ર શનિ ને રવિવારે 13 અખંડ પાઠ સાહેબનું બીજી વખત ભવ્ય આયોજન કરવામાં આવેલ - At This Time

સિહોર સિંધી કેમ્પ ગુરુદ્વારામાં શુક્ર શનિ ને રવિવારે 13 અખંડ પાઠ સાહેબનું બીજી વખત ભવ્ય આયોજન કરવામાં આવેલ


આજે શિહોર સીધી કેમ્પ મા સંત બાબા થાયરાસિગજી અને સંત રાધા માતાજી ગુરૂદ્વારા ને ૩ વષૅ પૂરા થયેલ છે ત્યારે સીધી સમાજ ના પ્રમુખ શ્રી ગોરધન મલ ચાવડા તેમજ સીધી યુવા ગૃપૅ ના માગૅદશૅન નીચે જુલાઈ મહિનો તા:૫:૬:૭ શુક્ર, શની, રવિવારે સિહોર સીધી કેમ્પ ગુરૂદ્વારા મા ૧૩ અખંડ પાઠ સાહેબ નુ ૨ જી વખત ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ઉપરોક્ત આયોજન મા મલીનકોટલાના પ્રસ્સિધ કિતૅનકાર ભાઈ સાહેબ શ્રી કુલવંતસિહ જી સવારે ૫ થી ૬:૩૦ અને રાત્રે ૯ થી ૧૦:૩૦ સુધી ૩ દિવસ કિતૅન કરશે તેમજ રવિવારે સાંજે ૬ થી ૭:૦૦ ભોગસહેબ( પુરૂણાવતી) રાખવામાં આવેલ છે રવિવારે સાંજે ૭:૩૦ થી ૯:૦૦ સુધી બહારગામ ના કિતૅનકારો ગુરૂદ્વારા મા કિતૅન કરશે ત્યારબાદ ખુલ્લો લંગર(પ્રસાદ) રાખવામાં આવેલ છે ઉપરોક્ત ધામિર્ક ઉત્સવ મા ભાગ લેવા માટે સમગ્ર ગુજરાત માથી મોટી સંખ્યામાં સંગત દશૅન લાભ લેવા આવશે ત્યારે સંગત ને કોઈ અગવડતા ન પડે તે માટે સિહોર સીધી સમાજ ના ભાઈ ઓ અને બેહનો તન મન ધન થી સેવા કરી રહ્યા છે રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.