"વ્હાલું વતન શાખપુર" અંતર્ગત વાલી સંમેલન વતન ના રતન દાતા સન્માન ગ્રામ વિકાસ ગાથા નો રંગારગા કાર્યક્રમ યોજાયો - At This Time

“વ્હાલું વતન શાખપુર” અંતર્ગત વાલી સંમેલન વતન ના રતન દાતા સન્માન ગ્રામ વિકાસ ગાથા નો રંગારગા કાર્યક્રમ યોજાયો


"વ્હાલું વતન શાખપુર" અંતર્ગત વાલી સંમેલન વતન ના રતન દાતા સન્માન ગ્રામ વિકાસ ગાથા નો રંગારગા કાર્યક્રમ યોજાયો

દામનગર ના શાખપુર સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા શાખપુર વાલી સંમેલન વિદ્યાર્થીઓને પરિક્ષાલક્ષી માર્ગદર્શન પાર્થભાઈ તેરૈયા શિક્ષકશ્રી-૧૫ વર્ષથી સરકારી શાળામાં સેવારત સન્માન "વ્હાલું વતન" અંતર્ગત શાખપુરની વિકાસગાથા માં આર્થિક સહયોગી દાતા એવમ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ માં આકાશ દર્શન સૌજન્ય બાલભવન ગુજકોસ્ટ અમરેલી એક શામ શહિદો કે નામ અંતર્ગત દેશભકિત ગીત રંગારંગ કાર્યક્રમ શેર એન્ડ કેર ગૃપ રિયાઝભાઈ વેરસીયાના સૌજન્યથી સમન્વય દિવ્યાંગ સેન્ટર અમરેલી પ્રસ્તુતિ કરાય આ કાર્યક્રમ માં અતિથિ વિશેષ શ્રી દક્ષાબેન પાઠક પ્રાચાર્યાશ્રી જિ.શિ. અને તાલીમ ભવન અમરેલી લતબેન પી ઉપાધ્યાય જિ.શી અ. અમરેલી કે.વી.બિયાણી જિ.પ્રા શિક્ષણાધિકારીશ્રી અમરેલી જનકભાઈ તળાવિયા ધારાસભ્ય શ્રી લાઠી વિપુલભાઈ દુધાત ચેરમેનશ્રી જિ.પં.શિક્ષણ સમિતિ અમરેલી સુનિતાબેન પરમાર પ્રમુખ શ્રી તાલુકા પંચાયત લાઠી ભનુબેન બાબુભાઈ ખુમાલ સદસ્ય શ્રી શાખપુર પાડરશીંગા સીટ તા.પં.લાઠી ઘનશ્યામભાઈ ખેરાળા પૂર્વ તા.પં.કારોબારી ચેરમેન લાઠી નરેશભાઈ ડોંડા પૂર્વ તા.પં.કારોબારી ચેરમેન લાઠી નઝીરભાઈ મલેક લઘુમતી મોરચો અમરેલી અધિકારીશ્રીઓ.
બી.આર.સી શ્રી લાઠી સી.આર.સી શ્રી દામનગર -૨ આચાર્યાશ્રી કન્યા પ્રા.શાળા શાખપુર આચાર્યાશ્રી કુમાર પ્રા.શાળા શાખપુર સંચાલક શ્રી આંગણવાડી ૧,૨,૩ શાખપુર જોપી પ્રવિણભાઈ ભવાનીશંકર પૂર્વ એસ.બી.આઈ મેનેજર શાખપુર વસંતબેન વાલજીભાઈ સીતાપરા વી.ઈ.સી પૂર્વ આચાર્યા, કુમાર પ્રા.શાળા શાખપુર.ડો ગોપીબેન કાયાણી ડો.ભાવીનભાઈ મહેતા શ્રી પ્રાગજીભાઈ વિરજીભાઈ બલર પ્રમુખ સેવા સહકાર મંડળી શાખપુર ઘનશ્યામભાઈ પરશોત્તમભાઈ સીતાપરા ઉપપ્રમુખ સેવા સહકાર મંડળી શાખપુર શ્રી હમીરભાઈ રામ મંત્રી સેવા સહકાર મંડળી શાખપુર શ્રી સંદીપભાઈ જશુભાઈ કળથીયા મંત્રીશ્રી શ્રી કરણસિંહ સોલંકી મંત્રીશ્રી, ગ્રા.પં.શાખપુર શ્રી માનસીબેન જેઠવા પોસ્ટ ઓફીસ શાખપુર ની ઉપસ્થિતિ માં વતન ના રતન સમાં મહાનગરો ને કર્મભૂમિ બનાવી શહેરો માં રહેતા વતન પ્રેમી ઓ વિવિધ ક્ષેત્રે વિશેષ સેવારત વ્યક્તિ ઓનું ભવ્ય સન્માન કરાયું હતું શાખપુર નું તબીબી ધન ડોકટર શ્રીઓ ડો.જગદીશભાઈ પી.બલર પૂર્વ મેયરશ્રી સુરત ડો.રાજાભાઇ વી.બલર એમ.ડી.ભાવનગર
ડો.વજુભાઈ બી.બાર વલસાડ ડો.કિશોરભાઈ બી. માવાણી સુરત ડો.કિંવદન પરમાર લાઠી વતનપ્રેમી ઉદ્યોગરત્ન શ્રીઓ અશોકભાઈ બાવચંદભાઈ આહલપરા સુરત હિંમતભાઈ બલર સુરત શ્રી કનુભાઈ બલર સુરત ભુપતભાઈ ભીમાભાઈ બલર સુરત શ્રી કાંતિભાઈ બલર સુરત શ્રી ભીખાભાઈ મુનભાઈ બલર સુરત વિપુલભાઈ અશોકભાઈ ભાર સુરત બિપીનભાઈ કેશુભાઈ બલર દિવ્યાંગભાઈ બળવંતભાઈ પાઠક શાખપુર સુરત બિપીનભાઈ ગોવિંદભાઈ ઘેવરિયા સુરત કિશોરભાઈ ભીમજીભાઈ માવાણી સુરત હસમુખભાઈ વાલજીભાઈ કાકડિયા સુરત સુનિલભાઈ નારણભાઈ બાર સુરત વિનુભાઈ નરશીભાઈ હિરપરા સુરત ધીરૂભાઈ નારોલા નાની વાવડી વૃક્ષારોપણના દાતાશ્રી વલ્લભભાઈ માક્રિયા ગારીયાધાર કનુભાઈ વનમાળીભાઈ બલર સુરત જગદીશભાઈ લાભુભાઈ બાર સુરત ડો.કેતનભાઈ બી. બલર પીડેિયાટ્રીક અમદાવાદ ડો.બિપીનભાઈ કે. બલર એમ.એસ. ઓર્થો ભાવનગર ડો.હિંમતભાઈ કાર્બોડિયા એમ.એસ.ભાવનગર ડો.વજીરભાઈ એમ. મલક-યુ એસ.એ રોહિતભાઈ ભીમજીભાઈ બલર સુરત રાજુભાઈ ધનાભાઈ બલર સુરત
ગોપભાઈ સવજીભાઈ ટુકડિયા સુરત અરવિંદભાઈ કરશનભાઈ વિરાણી સુરત મિલનભાઈ વજુભાઈ બલર સુરત ઠાકરશીભાઈ પરસોત્તમભાઈ બલર સુરત કેશુભાઈ હિરજીભાઈ બલર સુરત સુરેશભાઈ વાલજીભાઈ ઘેરિયા સુરત જયેશભાઈ બબુભાઈ કાત્રોડીયા સુરત અશોકભાઈ વાલજીભાઈ કથીરિયા સુરત કેશુભાઈ હિરાભાઈ બલર બિપીનભાઈ હિરજીભાઈ બલર યુ.એસ.એ પ્રાર્થના ખંડ સાંસ્કૃતિક કક્ષના દાતાશ્રી કનુભાઈ વનમાળીભાઈ બલર સુરત શાળાના ભવ્ય એલીવેશન મેઇન ગેઈટના દાતાશ્રી રાજુભાઈ ધનજીભાઈ બલર સુરત સાઉન્ડ સીસ્ટમ લેસર પ્રિન્ટર મેદાન લેવલીંગ શાળાકિય સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓના પ્રોત્સાહિત ઈનામ પારિતોષિક દાતાશ્રી રોહિતભાઈ ભીમજીભાઈ બલર સુરત શાળાના બિલ્ડીંગ કલર કામના દાતાશ્રી મિલનભાઈ વજુભાઇ બલર સુરત ડાઈનીંગ ટેબલ ટાઈપ સિરામિક બાંકડા અને પ્રવાસ ખર્ચના દાતાશ્રી ભુપતભાઈ ભીમભાઈ બલર સુરત તમામ બાળકો વિદ્યાર્થીઓને ભોજન અલ્પાહારના દાતાશ્રી અરવિંદભાઈ કરશનભાઈ વીરાણી સુરત ડ્રીપ ઈરીગેશન પાઈપના દાતાશ્રી રાહુલભાઈ ભગવાનભાઈ બલર સુરત કેમ્પસના વૃક્ષી માવજત દાતાશ્રી વિજયભાઈ દેવજીભાઈ વાવાણી સુરત સ્કૂલ કેમ્પસમાં સિરામિક બાકડાના દાતાશ્રી દિલીપભાઈ ભીમજીભાઈ માવાણી સુરત શાળાકિય સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓના પ્રોત્સાહક ઈનામના દાતાશ્રી ઓનું ભવ્ય સન્માન કરાયું હતું કાર્યકમ માં આચાર્યશ્રી શિક્ષક સ્ટાફ શ્રી રાસ્કારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પરિવાર શાખપુર એવમ સરપંચશ્રી ગ્રામ પંચાયત નું સુંદર સંકલન થી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.