રાજકોટ 41 ડિગ્રી સાથે સૌથી ગરમબે દિવસમાં 18ને હીટસ્ટ્રોકની અસર
બુધવાર સુધીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી થતા ગરમી વધવાની શક્યતા બપોરના સમયે બહાર ન નીકળવા આરોગ્ય વિભાગની અપીલ
રાજકોટમાં સોમવારે તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા આકરી ગરમીનો અનુભવ થયો હતો. છેલ્લા બે દિવસમાં 18ને હીટસ્ટ્રોકની અસર થતા એમ્બ્યુલન્સ દોડતી રહી હતી. જોકે હજુ પણ તાપમાન વધે તેવી શક્યતાને પગલે તંત્ર એલર્ટ પર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.