ગાંધીનગર ના રાંચરડા ગામ માં પ્રતિષ્ઠા મહોત્સવ માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા
ગાંધીનગર જિલ્લા ના રાંચરડાં ગામ ખાતે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવેલ હતો જેમાં ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રેરક હાજરી આપવામાં આવેલ હતી. મુખ્યમંત્રી શ્રી દ્વારા અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હાજરી આપી સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.