સુરત ની ખૂબ સુરતી માટે નિસ્વાર્થ સેવા કરતી સંસ્થાન ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ ની કાર્યાલય નો દબદબા ભેર અનાથ બાળા ના વરદહસ્તે પ્રારંભ - At This Time

સુરત ની ખૂબ સુરતી માટે નિસ્વાર્થ સેવા કરતી સંસ્થાન ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ ની કાર્યાલય નો દબદબા ભેર અનાથ બાળા ના વરદહસ્તે પ્રારંભ


સુરત ની ખૂબ સુરતી માટે નિસ્વાર્થ સેવા કરતી સંસ્થાન ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ ની કાર્યાલય નો દબદબા ભેર અનાથ બાળા ના વરદહસ્તે પ્રારંભ

ગ્રિન આર્મીના સૈનિકો દ્વારા રાત દિવસ રાષ્ટ્ર ના પર્યાવરણ પ્રકૃતિ બચાવવા ના હેતુથી કાર્યરત સંસ્થા છે કોઇપણ આશા અપેક્ષા માન સન્માન વગર ગ્રિન આર્મીના સૈનિકો વહેલી સવારે ૫-૦૦ કલાકે પોતા ના કામ ધંધા રોજગાર વેપાર બિઝનેસ જતા પહેલા વ્રુક્ષો વાવેતર વૃક્ષ ઉછેર કરવા નિત્ય કામ ઉપર લાગી જાય છે ગ્રીન આર્મી ટીમના સૈનિકો દ્વારા આવનારા સમયમાં મુશ્કેલીઓ આવે નહી તૈવા હેતુથી વ્રુક્ષ વાવી તેમનું જતન કરી ઉછેરમાં આવેછે
ગ્રીન આર્મી ટીમ દ્વારા વ્રુક્ષો સહીતના અનેક કાર્યક્રમ જેવા કે ચકલીઓ ના માળા કુંડા બ્લડ કેમ્પ આપવા જેવા કાર્ય કરેછે
ગ્રીન આર્મી ટીમમાં ૧૮ વર્ષ થી ૭૦ વર્ષ સુધી ની વય ધરાવતા સ્વંયમ સેવકો નિસ્વાર્થ સેવા કરે છે
ગ્રીન આર્મી સંસ્થા માં કોઈ પમુખ મંત્રી જેવી હોદ્દા ની વ્યવસ્થા નથી સ્વંયમ સેવક તરીકે દરેક વ્યક્તિ વૃક્ષ ઉછેર માટે કામ કરે છે
આ સંસ્થા ના કાયમી કાર્યાલય નો અનાથ બાળા ના વરદહસ્તે પ્રારંભ પ્રસંગે અનેકો મહાનુભવો અધિકારી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ની વિશાળ ઉપસ્થિતિ
વૃક્ષ ની મહતા દર્શવાતા છોડ માં રણછોડ વૃક્ષ દેવો ભવ સાથે મનનીય વક્તવ્ય આપી ગ્રીન આર્મી ની વૃક્ષ ઉછેર મુહિમ ની સરાહના કરી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
ગ્રીન આર્મી ના તમામ સેનિકો પોતા ના ઇસ્ટ મીત્ર સગા સ્નેહી ઓના સારા નરહા પ્રસંગો એ વૃક્ષ ભેટ આપી વૃક્ષ ઉછેર ની હદયસ્પર્શી પ્રતિજ્ઞા આપી ઉજવે છે જે સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.