આજ રોજ અત્રેની શાળા શ્રી એલ.એસ. હાઈસ્કુલ ખાતે 36 માં નેશનલ ગેમ્સને અનુલક્ષી વિવિધ સ્પર્ધા ગેમ્સ નું આયોજન કરવામાં આવેલ હતું. - At This Time

આજ રોજ અત્રેની શાળા શ્રી એલ.એસ. હાઈસ્કુલ ખાતે 36 માં નેશનલ ગેમ્સને અનુલક્ષી વિવિધ સ્પર્ધા ગેમ્સ નું આયોજન કરવામાં આવેલ હતું.


આજ રોજ અત્રેની શાળા શ્રી એલ.એસ. હાઈસ્કુલ ખાતે 36 માં નેશનલ ગેમ્સને અનુલક્ષી વિવિધ સ્પર્ધા જેવીકે કબ્બડી,વોલીબોલ,રસ્સા ખેંચ,સંગીત ખુરશી વગેરે જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પાટણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીથી નિરીક્ષક શ્રીમતી અનીશાબેન પ્રજાપતિ, વિશેષ ઉપસ્થિતી તરીકે વોર્ડ 8 ના ચૂંટાયેલ પ્રતિનિધિશ્રી ભાવેશભાઈ રાજ્યગુરુ તેમજ શાળાના આચર્યશ્રી આર.જે રાજપૂત સાહેબ તેમજ સમગ્ર શાળા પરિવારના કર્મચારી અને વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્ર્મની અનુરૂપ સ્પર્ધામાં ભાગ લઈ સફળ બનાવેલ હતો.
પાટણ બ્યુરો ચીફ:- યોગેશ જોષી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon