પક્ષ વિપક્ષની આડ માં પવનચક્કીના અધિકારીઓ દ્વારા લાગતા વળગતા ભુ માફિયા દલાલો ના ખિસ્સા ઓ ભરી સરકારી ગૌચરો નું દબાણ કરાતું હોય તેવા કરાયા આક્ષેપો :
પક્ષ વિપક્ષની આડ માં પવનચક્કીના અધિકારીઓ દ્વારા લાગતા વળગતા ભુ માફિયા દલાલો ના ખિસ્સા ઓ ભરી સરકારી ગૌચરો નું દબાણ કરાતું હોય તેવા કરાયા આક્ષેપો :
લાલપુર તાલુકા માં આવેલ મેમાણા ગામના ખેડૂતો દ્વારા લાલપુર પ્રાંત અધિકારી ને પવન ચક્કીના અધિકારીઓ નિયમને નેવે મૂકી ગૌચરો જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરતા હોય પોતાના પ્રાઇવેટ વાહનોની અવરજવર કરી પોતાની મનમાની કરતા હોય તેવા આક્ષેપો ની સાથે લાલપુર પ્રાંત અધિકારીને સ્થળ પર ચકાસણી કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરાવવા મેમાણા ગામના ખેડૂતો દ્વારા આવેદન પાઠવી નાની નાની પવન ચક્કીના અધિકારીઓ તથા તેમની સાથે જે તે જવાબદારો હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા સમગ્ર મેમાણા ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે.
રીપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો. 9925793554
આ પ્રકારના તમામ સમાચાર માટેે