મહીસાગર આમ પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડનુ વિતરણ
મહીસાગર જીલ્લાન મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ આમ પાર્ટી કાર્યલય ખાતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા આવનાર નગરપાલિકાની ચૂંટણી માટે ગેરંટી કાર્ડ જાહેર કરવામાં આવ્યું,જેમાં લુણાવાડા નગરપાલિકા વિસ્તારના વિવિધ પ્રાણ પ્રશ્નોના નિકાલ માટે આમ આદમી પાર્ટીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.જેમા મહીંસાગર જીલ્લાના આમ આદમીના પ્રમુખ બાબુભાઈ ડામોર ના હસ્તે ગેરંટી કાર્ડ જાહેર મૂકવામાં આવ્યું હતું, આ પ્રસંગે પ્રદેશ મંત્રી નટવરસિંહ સોલંકી, મહામંત્રી હિરેનભાઈ શ્રીમાળી,લુણાવાડા તાલુકા મહામંત્રી અખમસિંહ મગબુલભાઇ સંયદ હાજર રહ્યા હતા.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.